Partnership conditions
બંને નો નફો/નુકશાન 50-50% રહેશે.
નંદ ફેશન
- કિડ્ઝ ના કપડાં અને તમામ એકસેસરીસ નું રોકાણ નંદ ફેશન કરશે .
- આના સિવાયની કોઈપણ વસ્તુ નું રોકાણ નંદફેશન કરશે નહિ.
- તમામ પ્રકારનું માર્કેટિંગ નંદફેશન કરશે.
- સ્ટોક નું મેનેજમેન્ટ નંદફેશન કરશે.
ભાગીદાર
- ફર્નિચર તથા તમામ એસેટ્સ (ફર્નિચર, ઇલેક્ટ્રિક,સોફ્ટવેર,ડિપોઝિટ અને કોઈપણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ) બ્રાન્ચ ઓનર કરશે.
- ડિપોઝિટ પેટે 100000 રૂપિયા પ્રતિ 100સ્કવેરફૂટ ના ભાવ થી શહેર પ્રમાણે આપવાના રહેશે (જે પરત મળવા પાત્ર છે.)